સાબરકાંઠાના આ તાલુકાની કોર્ટના જજ અને ક્લાર્ક આવ્યા કોરોનાના સકંજામાં,જુઓ વીડિયો

Continues below advertisement

સાબરકાંઠાના હિંમતનગરની તાલુકા કોર્ટના મહિલા જજ અને ક્લાર્ક કોરોના પોઝિટીવ થયા છે. જજ હોમ ક્વોરન્ટાઈન થયા છે.કોર્ટના અન્ય કર્મચારીઓનો પણ રેપીડ ટેસ્ટ કરાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram