અમદાવાદમાં સફાઈકર્મીઓની હડતાળને લઈને નાગરિકો પરેશાન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં સફાઈ કર્મચારીઓની હળતાળનો આજે છઠ્ઠો દિવસ છે. મનપા અને સફાઈકર્મી વચ્ચેના ગજગ્રાહનો ભોગ સામાન્ય જનતા બની છે. રાણીપ, બાપુનગર સહિતના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા બની ગયા છે. એવામાં શહેરમાં ટેક્સ ભરપાઈ કરતા નાગરિકો કચરાના ઢગલાથી ત્રસ્ત થયા છે. મહાનગરપાલિકાના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ વચ્ચેની બેઠક નિષ્ફળ ગઈ છે. AMC કચેરીનો ઘેરાવ કરવો કે કેમ તે અંગે સફાઈ કર્મચારીઓ આજે નિર્ણય કરશે