અમદાવાદ પર તૌકતે વાવાઝોડુ ટકરાશે કે નહીં? CM રૂપાણીએ શું આપ્યો જવાબ?
Continues below advertisement
અમદાવાદના શહેરીજનોને રાત સુધી તકેદારી રાખવા પ્રશાસને સૂચના આપી હતી. મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક બાદ સૂચના અપાઈ હતી. વાવાઝોડું તૌકતે આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહાર ના નીકળવાના જિલ્લા કલેકટરે તાકીદ કરી છે.
Continues below advertisement
Tags :
Cyclone In Gujarat Cyclone Alert Maharashtra Cyclone Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Cyclone Tauktae Alert