અમદાવાદ: સેંટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના મહિલા ક્લાર્કે આચાર્યની ખોટી સહી કરી 3.21 કરોડની કરી ઉચાપત

Continues below advertisement
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કુલમાં પ્રિન્સિપાલે મહિલા ક્લાર્ક સામે ફરીયાદ નોંધાવી છે કે, મહિલા ક્લાર્કે પૂર્વ પ્રિન્સીપાલની ખોટી સહી કરી 3.21 કરોડ રૂપિયાની  ઉચાપાત કરી છે. વાર્ષિક ઓડિટ દરમિયાન આ કૌભાંડ  બહાર આવ્યું  છે. આરોપ છે કે, ક્લાર્ક મનિષાએ તેના પતિ સાથે મળીને ઉચાપાત કરી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસે ક્લાર્ક અને તેના પતિ સહિત ત્રણની ધરપકડ કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram