CM રુપાણીની તબિયત સ્થિર, તમામ રિપોર્ટ આવ્યા નોર્મલ

Continues below advertisement
CM વિજય રુપાણીની તબિયત હાલ સુધારા પર છે. વડોદરામાં ચાલુ ભાષણે ચક્કર આવતાં સીએમ રુપાણી ઢળી પડ્યા હતાં. સભા શરૂ થઈ અને સંબોધનના પાંચ મિનિટ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડી હતી અને તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીને અમદાવાદ એયરપોર્ટથી સિધા જ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમના તમામ ટેસ્ટ નોર્લમ આવ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram