Ahmedabad News | ફોટા પડાવવા આવો છો? અમદાવાદમાં સ્થાનિકોએ ભાજપના નેતાઓને ખખડાવ્યા

Continues below advertisement

Ahmedabad News | ફોટા પડાવવા આવો છો? અમદાવાદમાં સ્થાનિકોએ ભાજપના નેતાઓને ખખડાવ્યા

abp અસ્મિતાના હું તો બોલીશના અહેવાલની અસર. અમદાવાદમાં કઠવાડાના મધુમાલતી આવાસ યોજનામાં ધારાસભ્ય પહોંચ્યા...મધુમાલતી સરકારી આવાસમાં કમર સુધી પાણી ભરાયા હતા. અહીં અંદાજે 3 હજાર લોકો રહે છે. દરેક બ્લોકનો ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ડૂબેલો છે...ગ્રાઉન્ડ ફ્લોરના મકાનોમાં 3 ફૂટ સુધી પાણી ભરાયેલા છે... નાના બાળકો તો ઘરની બહાર નથી નીકળી શકતા. આજે દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુ જમનાભાઈ પટેલ, નિકોલના કાઉન્સિલર અને વોટર કમિટી ચેરમેને સ્થળની મુલાકાત લીધી. એક વર્ષમાં પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી...સાથે જ સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થા માટે માંગ કરતા હોદ્દેદારોએ ભાડુઆતો અને મકાન માલિકો અંગે વિગત માંગી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram