Ahmedabad:સેવિયર હોસ્પિટલના કર્મચારીએ કેવી રીતે ખરીદ્યા 30 રેમડેસિવીર ઈન્જેક્શન, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે 30 રેમડેસિવીર ઈન્જેક્શન ખરીદ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.આશ્રમ રોડની સેવિયરના હોસ્પિટલના કર્મચારીએ દર્દીઓના ડોક્યુમેન્ટ્સ ચોરી આ ઈન્જેક્શન ખરીદ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram