અમદાવાદનાં બારેજામાં જમીન પર કરાયેલા દબાણ મામલે કલેક્ટરને ફરિયાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદનાં બારેજામાં જમીન પર કરાયેલા દબાણ મામલે કલેક્ટરને ફરિયાદ કરાઇ છે. અંદાજે 750 વિઘા પર આ દબાણ કરાયું હતું. સરકારી અને ગૌચર જમીન પર માટી કાઢી તેને વેચી દેવાનું કાવતરું સામે આવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram