Ahmedabad કોગ્રેસ નેતા પ્રફુલ શાહે નોંધાવી પોલીસ ફરિયાદ, કાર્યકરોએ કર્યો હતો હુમલો

Continues below advertisement
અમદાવાદમાં કૉંગ્રેસ પ્રભારી પ્રફૂલ્લ શાહે કાર્યકરો દ્ધારા હુમલો કરવા મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાબરમતી,ચાંદખેડા અને રાણીપ વોર્ડના પ્રભારી પ્રફૂલ્લ શાહે સાબરમતી વોર્ડના યુવા પ્રમુખ પ્રમોદ ઠાકોર અને દિનેશ મહિડા સામે ફરિયાદ કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram