અમદાવાદ: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મામલે મળેલી બેઠક પૂર્ણ, નરેશ રાવલના નિવાસસ્થાને યોજાઇ હતી બેઠક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jun 2021 04:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મામલે મળેલી બેઠક પૂર્ણ થઈ છે. નરેશ રાવલના નિવાસસ્થાને યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે. ગુજરાતભરમાંથી નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.