Ahmedabad: જિલ્લા પંચાયતની સામાન્ય સભામાંથી કોંગ્રેસના સભ્યોનું વોકઆઉટ,શું લગાવ્યા આરોપ?

Continues below advertisement

અમદાવાદ જિલ્લા પંચાયત(Ahmedabad district panchayat)ની સામાન્ય સભામાંથી કોંગ્રેસના સભ્યો(Congress members)એ વોકઆઉટ કર્યું છે.જિલ્લા સદસ્યની ગ્રાન્ટ મુદ્દે ડીડીઓ પર આરોપ લગાવી સભ્યોએ વોકઆઉટ કર્યું છે.ગ્રાન્ટ પુરેપુરી વપરાતી ન હોવાનો સભ્યોએ આરોપ લગાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram