અમદાવાદ કોંગ્રેસ ભવનથી કોંગ્રેસની સાઇકલ રેલી, મોંઘવારી મુદ્દે રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચચાર
Continues below advertisement
અમદાવાદ કોંગ્રેસ ભવનથી કોંગ્રેસે સાઇકલ રેલી કાઢી. મોંઘવારીએ મુદ્દે અમિત ચાવડાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન. અર્જુન મોઢવાડિયા સહિત અનેક નેતાઓ જોડાયા. રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચચાર કરાયા હતા. મહિલાઓ પણ સાઇકલ રેલીમાં જોડાઈ.
Continues below advertisement
Tags :
Congress Ahmedabad Protest Rally Cycle Congress Bhavan ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV