અમદાવાદઃ CNGના ભાવ વધારા બાદ ઓટો રિક્ષાના ભાડામાં વધારો કરવાની વિચારણા
Continues below advertisement
અમદાવાદમાં સીએનજીના ભાવ વધારા બાદ ઓટો રિક્ષાના ભાડામાં પણ વધારો થઈ શકે છે. મિનીમમ ભાડા પેટે 20 રૂપિયા ઉઘરાવવાની રિક્ષા ચાલકો વિચારણા કરી રહ્યા છે. હવે 15થી વધી 20 રૂપિયા ભાડુ કરવાની વિચારણા છે.
Continues below advertisement