ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નોંધાયો વરસાદ, રવિ પાકને ભારે નુકસાનની ભીતિ

Continues below advertisement

સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં માવઠાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કાંકરેજમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ નોંધાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram