Ahmedabad કોગ્રેસમાં સ્ટેજ પર બેસવાને લઇ નેતાઓ વચ્ચે વિવાદ, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદમાં ગોમતીપુર બેઠકના ઉમેદવારો માટેના પ્રચારમાં પહોંચેલા કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકને કોંગ્રેસ ધારાસભ્ય હિમતસિંહ પટેલે સ્ટેજ ઉપરથી ઉતારી મુક્યા હતા. સ્ટેજ પરથી ઉતારી મુકતા સભાસ્થળે વિવાદ ન થાય તે માટે કોંગ્રેસ પ્રવક્તા સભા છોડીને નીકળી ગયા પણ હવે કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને નારાજગી દર્શાવી છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram