Ahmedabad: કોરોનાના કેસ 900ને પાર,કુલ 64 હોસ્પિટલમાં દર્દીઓ લઈ રહ્યા છે સારવાર

Continues below advertisement

અમદાવાદ શહેરમાં ચૂંટણી પહેલા ખાનગી હોસ્પિટલમાં 100 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર રહ્યાં હતા,જો કે 22 માર્ચે કોવિડ દર્દીઓની સંખ્યા 900ને પાર થઈ છે. સોમવારની સ્થિતિ જોઈએ તો 64 હોસ્પિટલમાં 903 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram