સુરતમાં નાની સંપત્તિ પર વેરો માફ થયો તો હવે અમદાવાદમાં પણ ઉઠી માંગ,જુઓ વીડિયો
Continues below advertisement
સુરત મહાનગર પાલિકાએ જે રીતે વેરો માફ કર્યો છે એજ રીતે અમદાવાદમાં પણ વેરા માફ કરવાની માગ ઉઠી છે. સુરતની જેમ જ નાના ઘર માલિકો અને વેપારીઓને અપાયેલી માફીની જેમ અમદાવાદમાં પણ જનતા માફીની માગણી કરી રહી છે.કોર્પોરેશને પોતાના ખર્ચ ઘટાડીને ગરીબ મકાન માલિકો વિશે વિચારવું જ જોઈએ.
Continues below advertisement