દિવાળી બાદ અમદાવાદમાં કોરોના કેસમાં ઉછાળો, બે દિવસમાં 30 જેટલા નવા કેસ નોંધાયા
Continues below advertisement
દિવાળી બાદ અમદાવાદમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. પહેલા 16 અને પછી 14 કેસ નોંધાય હતા. બે દિવસમાં 30 જેટલા કેસ નોંધાયા હતા. ઇસનપુર વિસ્તારના એક ઇમારતના 85 લોકોને માઇક્રોકંટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.
Continues below advertisement