અમદાવાદના મેયર કિરીટ પરમારે લીધી કોરોનાની વેક્સિન, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. મેયર કિરીટ પરમાર, સ્ટેં કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ વેક્સીન લેવા માટે SVP હૉસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધી 38 લાખ 64 હજાર 161 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 21 હજાર 158 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Ahmedabad Corona Vaccine Mayor Corona Guidelines Corona Update COVID-19 Kirit Parmar Corona Case Update