અમદાવાદમાં બનશે કોરોના વેક્સિન, હેસ્ટર બાયોલોજીકલ કંપની વેક્સિન બનાવશે

Continues below advertisement

કોરોનાની લડાઈમાં ગુજરાતનું વધુ એક સહારાનીય પગલું. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે, ટૂંક સમયમાં અમદાવાદમાં વેક્સિન (Corona vaccine) બનાવવામાં આવશે. (Hester Biological Company) હેસ્ટર બાયોલોજીકલ કંપની આ વેક્સિન તૈયાર કરશે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram