કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ પોઝિટીવ કેસ અને મોતના આંકડા છૂપાવે છેઃ ખેડાવાલા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોરોના કેસ અને મૃત્યુના આંકડા અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ AMC પર આક્ષેપ લગાવ્યા હતા. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું કેઅમદાવાદમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.મોતના આંકડાઓ સતત વધી રહ્યા છે.કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ પોઝિટિવ કેસ અને મોતના આંકડા છૂપાવે છે.રાજીવ ગુપ્તા સાહેબ શહેરની જનતાને મોતના મોઢામાં ન નાખો