અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેટલા દર્દીઓ લઇ રહ્યા છે સારવાર?
Continues below advertisement
અમદાવાદમાં કોરોના કાબૂમાં આવ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલમાં 197 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સિવિલ કેમ્પસમાં હાલમાં 340 દર્દીઓ સારવાર હેઠળ છે. આજથી કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલમાં નવા દર્દીઓ દાખલ કરવામાં નહી આવે.
Continues below advertisement