Ahmedabad: આ વિસ્તારમાં અનેક વ્યવસાય ચાલું હોવાથી સંક્રમણ વધવાની શક્યતા, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના બાપુનગરમાં લોકો જાતે જાગૃત થાય તે મહત્વનું છે. અહીંના અનેક વ્યવસાયો ચાલું હોવાથી કોરોના સંક્રમણ વધે તેવી આશંકાઓ છે.જીવન જરૂરી ન હોય તેવા બજારો ચાલું રહે તે યોગ્ય નથી.
Continues below advertisement