અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ વીડિયો
Continues below advertisement
આજે અષ્ટમીના દિવસે નગરદેવી ભદ્રકાળીના મંદિરે ભક્તોની ભારે ભીડ જામી હતી. લોકો લાંબી કતારોમાં ઉભા રહીને માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. ભદ્રકાળી મંદિરમાં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાત્રી સમયે અહીં ભદ્રકાલી મંદિરે હવન યજ્ઞ કરવામાં આવે છે
Continues below advertisement