અમદાવાદઃ બિનજરૂરી રીતે બહાર નીકળતા લોકોની પોલીસ કરી રહી છે પૂછપરછ

Continues below advertisement

અમદાવાદમાં શુક્રવારની રાતથી જ કર્ફ્યૂનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. બિનજરૂરી બહાર નીકળનારાને લોકોને અટકાવીને પોલીસ પૂછપરછ કરી રહી છે. અમદાવાદમાં કર્ફ્યૂને લઈ બહારથી આવનારા લોકોને સનાથલ સર્કલે જ ઉતારી દેવાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram