કર્ફ્યૂના કારણે કોરોના સંક્રમણોની ચેઇન તોડવામાં મદદ મળશેઃ ડૉક્ટર તુષાર પટેલ
Continues below advertisement
અમદાવાદના સ્ટલિંગ હોસ્પિટલના ડોક્ટર તુષાર પટેલે એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી. ડોક્ટર તુષાર પટેલે કહ્યું હતું કે, કર્ફ્યૂના કારણે સંક્રમણની ચેઇન તોડવામાં મદદ મળશે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ જરૂરી છે. કોઇપણ લક્ષણ દેખાય તો ટેસ્ટ કરાવી લેવો અને આઇસોલેટ થઇ જવું જોઇએ. તાવ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તરત એન્ટીજન ટેસ્ટ કરાવવો જોઇએ. ત્રણ મહિના બાદ શરીરમાં કોરોનાના એન્ટીબોડી ઘટી જાય છે
Continues below advertisement