Ahmedabad: બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીએ ડિસ્ચાર્જ અરજી કરી, જુઓ વીડિયો

ADC બેન્ક દ્ધારા દાખલ કરવામાં આવેલા બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીએ અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. રાહુલ ગાંધીની અરજી પર 11 ફેબ્રુઆરીએ મેટ્રો કોર્ટમાં સુનાવણી થશે. અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે કેસમાં ફરિયાદી સતત ગેરહાજર રહે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola