અમદાવાદ મનપાની સામાન્ય સભા શરુ થાય તે પહેલા જ કોંગ્રેસનો હોબાળો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદ મનપામાં (Ahmedabad Manpa) (general meeting) સામાનય સભા શરુ થાય તે પહેલા જ કોંગ્રેસે (Congress) હોબાળો કર્યો હતો. આ હંગામા દરમિયાન કોંગ્રેસે રખડતા ઢોરો, રસ્તાઓમાંઆ પડેલા ભુવા અને વરસાદી પાણીના નિકાલ માટે વિરોધ કર્યો હતો.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram