અમદાવાદ:  SVP હોસ્પિટલમાં 9 મહિનાથી બંધ પડેલાં OPD સહિતના વિભાગો ફરી થશે શરૂ

Continues below advertisement
અમદાવાદ: કોરોના સંક્રમણ કેસમાં ઘટાડો થતા  SVP હોસ્પિટલમાં 9 મહિનાથી બંધ પડેલાં OPD સહિતના વિભાગો ફરી શરૂ કરાશે.  કોરોનાના 600 દર્દીઓ ઘટીને 186 થઈ જતા હવે કોરોનાનો ચેપ ના લાગે તે રીતે બાળરોગ, ચામડીના દર્દો, જનરલ મેડિસીન ઓપરેશનો વગેરે આજથી પ્રારંભ કરાશે.   રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. બે મહિના બાદ એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 960 કેસ નોંધાયા છે.   અમદાવાદ શહેરમાં 204 નવા કેસ નોંધાયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram