મહેસુલ વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર મુદ્દે નાયબ કલેક્ટરનો દાવો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
મહેસુલ વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર મુદ્દે નાયબ કલેક્ટરે દાવો કર્યો છે કે તેઓએ કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો. ખોટા નાણા નથી માંગ્યા. વકીલ દીપેન દવેના દાવા બાદ નાયબ કલેક્ટરે દાવો કર્યો છે. અને જો આ મામલે તપાસ થશે તો પૂરતો સહકાર આપીશ.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Corruption ABP News State Revenue Department Deputy Collector ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati Updates ABP News Updates ABP News