ન્યૂઝરૂમ લાઈવ: હવે વધશે પ્રદેશ કોંગ્રેસનું પ્રભુત્વ: જગદીશ ઠાકોર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

જગદીશ ઠાકોર બન્યા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તો નેતા વિપક્ષ તરીકે સુખારામ રાઠવાનું નામ કરાયું જાહેર. ધારાસભ્યોની બેઠકમાં કરાયો નિર્ણય. કોંગ્રેસનું પ્રભુંત્વ વધશે. આ દાવો કર્યો છે નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે. મહેસુલ વિભાગમાં થતા ભ્ર્ષ્ટાચારને ડામવા માટે ખુદ મહેસૂલ મંત્રીએ અભિયાન હાથ ધર્યું છે. અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીએ ખુદ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પહોંચ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram