Ahmedabad: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા કયા વિકાસ કાર્યોનું કર્યુ ઈ-લોકાર્પણ?,જુઓ વીડિયો
Continues below advertisement
મુખ્યમંત્રી(Chief Minister) વિજય રૂપાણી(Vijay Rupani)એ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ(inaugurated) કર્યું છે.જેમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2નું ખાતમુહૂર્ત કરાયુ અને સ્પોર્ટ્સ સંકુલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.આ સાથે જ AMTS-BRTS અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે.
Continues below advertisement