અમદાવાદ GMDCમાં શરુ કરાઈ ધનવંતરી હોસ્પિટલ, 108 એમ્બ્યુલન્સ  મારફતે આવતા દર્દીઓને કરાશે દાખલ

Continues below advertisement

અમદાવાદાના GMDC સ્થિત ધનવંતરી હોસ્પિટલ આજથી શરૂ થઈ  છે. 108 એમ્બ્યુલન્સ  મારફતે આવતા દર્દીઓને દાખલ કરવામાં આવશે. શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ કરેલા નિરીક્ષણ બાદ શનિવારે ઓક્સિજન સપલાયમાં ક્ષતિ સામે આવી હતી. રવિવારે સવારે ઓક્સિજનની ક્ષતિ દૂર કર્યા બાદ ધન્વંતરી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. શરૂ થતાની સાથે 8 જેટલા દર્દીઓને દાખલ પણ કરવામાં આવ્યા છે.

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram