અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓની દિવાળી રજા કરાઈ રદ
Continues below advertisement
અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓની દિવાળી રજા રદ્દ કરાઈ છે. આરોગ્ય વિભાગના ડે.મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જો કે, ઇમરજન્સીના સમયમાં જ કોઈ પણ કર્મચારી રજા મેળવી શકશે. અગાઉ સિવિલ હોસ્પિટલમાં પણ તમામ તબીબોની રજા રદ્દ કરવા નિર્ણય કરાયો હતો
Continues below advertisement