બ્રેઇન ટ્યુમરના ઓપરેશન દરમિયાન ગીતાના શ્લોકનું પઠન કરી રહેલી મહિલાથી ડોક્ટર્સ દંગ
Continues below advertisement
ઓપરેશન ચાલુ અને મહિલાના મુખમાંથી સતત ગીતાના શ્લોકનું પઠન થઈ રહ્યું છે. વિજ્ઞાનને આધાત્મનો
સાથ મળતા આ મોટો ચમત્કાર સર્જાયો છે. ઓપરેશન બેડ પર બ્રેઈન સર્જરી થઈ રહી હતી તો બીજી તરફ મહિલા દર્દી સતત ગીતાના શ્લોકનું પઠન કરી રહ્યા હતા. આ ઘટના છે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલની અને મહિલા દર્દી છે સુરતમાં રહેતા દયાબેન બુધેલિયા..
Continues below advertisement