Ahmedabad:સરદાર પટેલ સ્ટેડિયમ બાદ હવે આ વિસ્તારમાં પણ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની પ્રોસેસ કરાઈ શરૂ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ બાદ હવે ડ્રાઈવ ઈન સિનેમા પર પણ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની પ્રોસેસ શરૂ કરાઈ છે. નાગરિકો પોતાના વાહનમાં જ વેક્સિન લઈ શકશે.અહીં વહેલી સવારથી વેક્સિન લેવા માટે લાઈન લાગી ગઈ છે.
Continues below advertisement