અમદાવાદમાં વસ્ત્રાલ-એપરલ પાર્ક રૂટ પર જાન્યુઆરીથી ડ્રાઈવરલેસ મેટ્રો દોડશે, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: જાન્યુઆરી મહિનાથી વસ્ત્રાલ એપરલ પાર્ક પર ડ્રાઇવરલેસ મેટ્રો દોડશે. મેટ્રોરેલની સ્પીડ 60 થી 80 કિમી કરવામાં આવશે. મેટ્રોની ફ્રિકવનસી વધારવા અંગે પણ નિર્ણય કરવામાં આવશે. વસ્ત્રાલ અને રબારી કોલોનીના મેટ્રો સ્ટેશન પણ ટુક સમયમાં શરૂ કરવામાં આવશે. અગાઉ 30 મીનીટે આવતી ટ્રેન 10 થી 15 મિનિટમાં સ્ટેશન પર આવશે.
Continues below advertisement