Ahmedabad : બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ સાથેની અરજીનો ચૂંટણી પંચે કર્યો વિરોધ
Continues below advertisement
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી બેલેટથી કરાવવાની માંગ સાથે થયેલી અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. આજની સુનાવણીમાં ચૂંટણી પંચે અરજીનો વિરોધ કર્યોઅને કહ્યું કે ઇવીએમએ નિયમો અનુસાર લાગુ કરવામાં આવ્યા છે. બેલેટથી ચૂંટણી શક્ય નહિ. તો આ તરફ અરજદારે કહ્યું કે વીવીપેટના હોય તો બેલેટથી ચૂંટણી કરાવો. હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
Continues below advertisement