મોંઘવારી વધતા મધ્યમવર્ગની વધી આર્થિક મુશ્કેલી, પાલડીના દંપત્તિએ વર્ણવી વ્યથા

Continues below advertisement

અમદાવાદના પાલડી  વિસ્તારમાં રહેતા દંપત્તિ ઉદિત પંડ્યા અને આરતિ પંડ્યા મોંઘવારીના કારણે આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. આરતિબેન ઈન્ટરનેશનલ ટ્રાવેલ કંપનીમાં કામ કરતા હતા. જોકે કોરોના ના કારણે જોબ છૂટી ગઈ તો તેમના પતિ ઉદિત પંડ્યાને હજી સુધી જે પગાર આવે છે તે ૧૦થી ૧૫ ટકા કટ થઇને આવે છે. પરિવારનુ કહેવુ છે કે હાલ એવી પરિસ્થિતિ છે કે છેલ્લા વર્ષો માત્ર જે સેવિંગ કરેલુ હતુ તે વપરાઈ રહ્યુ છે સાથે લોનના હપ્તા ભરવા છોકરાઓની શાળાની ફિ ભરવી એ કપરૂ થઈ રહ્યુ છે

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram