અમદાવાદ જિલ્લા પંચાયતની વિવિધ 7 સમિતિના ચેરમેનની ચૂંટણી યોજાશે, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ જિલ્લા પંચાયતની (Ahmedabad District Panchayat) વિવિધ 7 સમિતિના ચેરમેનની (Chairman of the Committee Election) આજે ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી હોવાથી ચેયરમેનોની ચૂંટણી ઔપચારિક બની રહેશે. 7 પૈકી 5 સમિતિઓમાં ભાજપ મહિલા સભ્યોને ચેયરમેન બનાવી શકે. આજે કારોબારી સમિતિ, સિંચાઈ ઉત્પાદન, સહકાર સમિતિ, બાંધકામ સમિતિ, મહિલા અને બાળ કલ્યાણ સમિતિ, શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ, સામાજિક ન્યાય સમિતિની આજે ચૂંટણી યોજાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram