પાકની બરબાદી: કમોસમી વરસાદથી અમદાવાદના સાણંદ તાલુકાના જુવાલ ગામના ખેડૂતોના ડાંગરના પાકને વ્યાપક નુકસાન

Continues below advertisement
કમોસમી વરસાદના રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે. મોટાભાગના પાકને નુકસાન થતા ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના જુવાલ ગામમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ડાંગરના પાકને મોટું નુકશાન થયું છે. સાણંદ તાલુકાના જુવાલ ગામના ખેડૂતોને કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram