આવતીકાલથી ઠંડીમાં વધારો થવાની સંભાવના, અમદાવાદના રિવરફ્રન્ટ પર લોકો કસરત કરતા જોવા મળ્યા, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ: ગુજરાતમાં આવતીકાલથી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.  અમદાવાદના રિવરફ્રન્ટ પર લોકો કસરત કરતા જોવા મળ્યા હતા. અમદાવાદમાં 16.4 ડિગ્રી તાપમાન છે. લોકો અમદાવાદના રિવરફ્રન્ટ પર આવ્યા છે. કેટલાક લોકો મોર્નિગ વોક કરતા જોવા મળી રહ્યા છે. વહેલી સવારે વિકએન્ડ હોવાના કારણે એન્જોય કરી રહ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram