Ahmedabad: આ ગામમાં ઘઉં અને ડાંગરની ખેતી કરતા ખેડૂતો શા માટે મુકાયા મુશ્કેલીમાં?
Continues below advertisement
અમદાવાદ જિલ્લાના વસઈ ગામમાં અંદાજે 12 એકર જમીન પર 500 જેટલા ખેડૂતો ઘઉ અને ડાંગરની ખેતી કરે છે.પરંતુ અહીં APMC અને ટેકાના ભાવે ખરીદી બંધ હોવાથી 15 હજાર મણ ઘઉં તૈયાર થઈને પડી રહ્યાં છે.
Continues below advertisement