અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ સામે ફી કમિટીએ તપાસના આદેશ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ સામે ફી કમિટીએ તપાસના આદેશ આપ્યા છે. શાળા ચોક્કસ એપથી ફી ઉઘરાવતી હોવાની ફરિયાદ મળી. વાલીઓ એ રોષે ભરાઈને આ ફરિયાદ કરી હતી. જે બાદ શાળા સામે તપાસના આદેશ અપાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram