Ahmedabad: શહેરની ફાયર NOC ન મેળવનારી કેટલી હોસ્પિટલને ફટકારાઈ અંતિમ નોટિસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2021 11:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad) શહેરની ફાયર NOC ન મેળવનારી 95 હોસ્પિટલો(hospitals)ને અંતિમ નોટિસ(Final notice) ફટકારવામાં આવી છે. શહેરમાં આવેલી 1852 જેટલી હોસ્પિટલો પૈકી 95 જેટલી હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે.