ખેડબ્રહ્માની કોલેજના ગૃહમાતાની આત્મહત્યા કેસમાં અમદાવાદના પોલીસકર્મી સામે ફરિયાદ, જુઓ વીડિયો

Continues below advertisement

ખેડબ્રહ્માની કોલેજના ગૃહમાતાની આત્મહત્યા કેસમાં અમદાવાદના પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ છે. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ગૃહમાતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પોલસકર્મી મહિલાને આડાસંબંધ બાંધવા ટોર્ચર કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram