Panchmahal: પત્નીના પ્રેમીની પતિએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા, જુઓ વીડિયો
Continues below advertisement
પંચમહાલના ગોગંબાના ગુણેશિયા ગામમાં પત્નીના પ્રેમીની પતિએ હત્યા કરી છે. હત્યા બાદ યુવકને કુવામાં ફેંકી દેવાયો હતો. પોલીસ તપાસમાં પ્રેમપ્રકરણમાં હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Wife Husband Murder Rajasthan Lover Panchmahal ABP ASMITA Youth Well Corpse Gunesia