અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ, ફાયર વિભાગના જવાનોએ આપી માહિતી

Continues below advertisement

આગના બનાવો પહોંચી વળવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ હતી. ફાયર વિભાગના જવાનોએ હોસ્પિટલના સત્તાધીશોને આગના સમયે કઈ રીતે સચેત રહેવું તે અંગે માહિતી આપી હતી. અને ઉપકરણો કેવી રીતે ઉપયોગમાં લેવા તે મામલે જણાવ્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram