અમદાવાદઃ સાબરમતી નદીમાં માછલીના મોત, ઓક્સિજનના અભાવે માછલીઓના મોત થયાનું અનુમાન
Continues below advertisement
સાબરમતી નદીના પાણીમાં કોરોના વાયરસ મળ્યા બાદ હવે એકાએક માછલીઓના મોત થયા છે.ઓક્સિજનના અભાવે મોત થયાનું અનુમાન છે. મૃત માછલીને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઇ હતી.
Continues below advertisement