અમદાવાદમાં આજે યલો એલર્ટ, રાજ્યના આ વિસ્તારોમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે.આ સાથે જ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ 2 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે.સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram